નમસ્કાર મિત્રો, સાઇટમેપ એ એક એવુ પેજ છે કે જેમા પાછલી બધીજ પ્રકાશિત પોસ્ટો દેખાડે છે, પણ બ્લોગર આપણ ને સાઇડબાર મા એક જ વ...
નમસ્કાર મિત્રો,
સાઇટમેપ એ એક એવુ પેજ છે કે જેમા પાછલી બધીજ પ્રકાશિત પોસ્ટો દેખાડે છે, પણ બ્લોગર આપણ ને સાઇડબાર મા એક જ વિજેટ લેબલ / આર્કાઇવ નામે આપે છે. જેનાથી જાજો ફાયદો થતો નથી. તે માટે આપણે એક એવુ પેજ બનાવવુ પડે કે તે પેજ પર કોઇપણ જઇને આપણી બધી જ જુની પોસ્ટો જોઇ શકે.
આ પેજ ને આપણે સાઇટમેપ ની જેમ ઉપયોગ કરી શકીએ.
Blogger by default આપણને archive કે sitemap પેજ આપતુ નથી, તેથી આપણી ઘણી બધી ઉપયોગી અને કામની posts આપણા મુલાકાતીઓ સુધી પહોંચી શકતી નથી તેના માટે આપણે સરસ મજાનુ સાઇટમેપ પેજ બનાવવુ પડે. તો ચાલો જોઇએ કેવી રીતે બને છે સાઇટમેપ...
૧. સૌ પ્રથમ Blogger Account મા login કરો, અને ડેશબોર્ડ પર Page પર જઇને New Page ઉપર click કરો.

૨. હવે HTML tab પર click કરો અને Editor માં જે પણ વિગત હોય તે બધી જ વિગત delete કરી નાખો.
૩. પેજ ને શીર્ષક આપી નીચે આપેલા code copy – paste કરી નાખો.

Code paste કર્યા પછી સેંટીગ ચેક કરી Publish પર કલીક કરો.
હવે તમે જ્યારે પણ સાઇટમેપ પેજ ચેક કરશો તો તમારા તમામ આર્ટીકલ ની યાદી તારીખ સાથે જોવા મળશે.....
COMMENTS