નમસ્કાર મિત્રો... દર વર્ષે પ્રાથમિક , માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ ગણિત , વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાય છે. આ વર્ષે ગુજર...
નમસ્કાર મિત્રો...
દર વર્ષે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાય છે. આ વર્ષે ગુજરાત રાજ્યનું
43મું પ્રદર્શન ગણપત યુનિવર્સિટી, ખેરવા, જી.મહેસાણા ખાતે યોજાઈ ગયો.
અહી તમારા લોકો માટે ખાસ પ્રદર્શન દરમિયાન રજૂ થયેલ 400થી વધુ કૃતિઓની ઈ-બુક મુકેલ છે. આ કૃતિઓ ગુજરાતના વિવિધ જીલ્લોમાંથી પસંદ થઈને આવેલ છે. ઈ-બુકમાં તમામ કૃતિનું લખાણ, સિધ્ધાંત અને ફોટોગ્રાફ પણ મુકેલ છે. આ બુક તમને ખૂબ ઉપયોગી થશે.

COMMENTS