ગેજેટ ડેસ્કઃ કોમ્પ્યુટરમાં ફોલ્ડરને હાઇડ કર્યુ હોય તો તેને અનહાઇડ કરવુ એકદમ સરળ છે. પરંતુ જરૂરી કંન્ટેન્ટ અને પ્રાયવેસીને નુકશાન પણ પહોચ...
ગેજેટ ડેસ્કઃ કોમ્પ્યુટરમાં ફોલ્ડરને હાઇડ કર્યુ હોય તો તેને
અનહાઇડ કરવુ એકદમ સરળ છે. પરંતુ જરૂરી કંન્ટેન્ટ અને પ્રાયવેસીને નુકશાન પણ
પહોચી શકે છે. ખાસ ફોલ્ડર અને ફાઇલ્સને હાઇડ કરવાની જગ્યાએ તેને ઇનવિઝિબલ
પણ કરી શકાય છે. ઇનવિઝિબલ ફોલ્ડર અનહાઇડ નથી કરી શકાતા કારણ કે તે પહેલેથી
ઇનવિઝિબલ મોડમાં હોય છે.આજે અમે તમને જણાવી રહ્યા છીએ ફોલ્ડરને ઇનવિઝિબલ
કરવાની ટ્રીક્સ
સ્ટેપ 1
સૌથી પહેલા એક નવુ ફોલ્ડર બનાવો જેમાં તમારો જરૂરી કંન્ટેન્ટ રાખવાનો હોય. અને આ ટ્રીક માટે ડેસ્કટોપ પર NEW FOLDER નામથી એક નવુ ફોલ્ડર બનાવ્યુ છે. જો તમે પહેલથી ઉપલબ્ધ કોઇ ફોલ્ડરને ઇનવિઝિબલ કરવા માંગતા હોવ તો તેના માટે પણ આજ ટ્રીક્સનો ઉપયોગ કરવાનો રહેશે.
નવુ ફોલ્ડર બવાવવા માટે
* ડેસ્કટોપ અથવા ડ્રાઇવ પર કોઇ ખાલી જગ્યા પર ક્લિક કરો.
* ન્યુ પર જાઓ
* ન્યુ ફોલ્ડર પર ક્લિક કરો
* ફોલ્ડર પર રાઇટ ક્લિક કરીને તેની Properties જાઓ
* આહિયા ઉપલબ્ધ તમામ ઓપ્શનમાં "customize" પર ક્લિક કરો.
* ત્યાર બાદ જે વિન્ડો ઓપન થશે તેમાં ચેન્જ આઇકન(Chang ICon) ટેબ પર ક્લિક કરો.
*એક બ્રાઉઝિંગ વિન્ડો ઓપન થશે. આ વિન્ડોમાં બ્લેન્ક સ્પેસનો ઓપ્શન હશે.
* ત્યાર OK પર ક્લિક કરતાની સાથે જ ફોલ્ડર આઇકન ગાયબ થઇ જશે.
* આહિયા ઉપલબ્ધ તમામ ઓપ્શનમાં "customize" પર ક્લિક કરો.
* ત્યાર બાદ જે વિન્ડો ઓપન થશે તેમાં ચેન્જ આઇકન(Chang ICon) ટેબ પર ક્લિક કરો.
*એક બ્રાઉઝિંગ વિન્ડો ઓપન થશે. આ વિન્ડોમાં બ્લેન્ક સ્પેસનો ઓપ્શન હશે.
* ત્યાર OK પર ક્લિક કરતાની સાથે જ ફોલ્ડર આઇકન ગાયબ થઇ જશે.
ફોલ્ડરનુ નામ હાઇડ કરવુ
આઇકન હટાવ્યા બાદ પણ ફોલ્ડરનું નામ નહિ હટે. તેને હટાવવા માટે પણ તમારે એક ખાસ ટ્રીક અપવાની પડશ. તેના માટે તમારે-
* ફોલ્ડર પર રાઇટ ક્લિક કરો
* ત્યાર બાદ RENAME ઓપ્શન પર ક્લિક કરો
* અહિયાથી ALT બટન સાથે '0160 કોડ દબાવો અને એન્ટર પ્રેસ કરો.
આ ઓપ્શન ન્યુમેરિક કિ-પેડથી ટાઇપ કરો.
આ ઓપ્સન વિન્ડોઝ XP,7 અથવા તો ઓપરેટિંગ સિસ્ટમ માટે છે. જો તમે વિન્ડોઝ વિસ્ટાનો ઉપયોગ કરી રહ્યા છો તો જાણો ફોલ્ડર નેમ કેવી રીતે હાઇડ કરી શકો.
વિન્ડોઝ વિસ્ટા યુઝર્સ માટે ટ્રીક ગણા અંશે સરખી જ રહેશે બસ કોડ ટાઇપ કરતી વખતે થોડો બદલાવ કરવાનો રહેશે.
* ફોલ્ડર પર રાઇટ ક્લિક કરો
* ત્યાર બાદ RENAME ઓપ્શન પર ક્લિક કરો
* અહિયા
ren "(ALT+1060)" temp
ટાઇપ કરતાની સાથે તમારા ફોલ્ડરનું નામ હાઇડ થઇ જશે.
* ત્યાર બાદ RENAME ઓપ્શન પર ક્લિક કરો
* અહિયા
ren "(ALT+1060)" temp
ટાઇપ કરતાની સાથે તમારા ફોલ્ડરનું નામ હાઇડ થઇ જશે.
COMMENTS