તમારા બ્લોગ પર ઓનલાઈન વિઝીટર કેટલા છે તે જાણવા માટે એક સરસ સાઈટ છે, જે નો કોડ કે ગેજેટ તમારા બ્લોગ પર એડ કરવાનો થશે. http://whos.amung.us...
તમારા બ્લોગ પર ઓનલાઈન વિઝીટર કેટલા છે તે જાણવા માટે એક સરસ સાઈટ છે, જે નો કોડ કે ગેજેટ તમારા બ્લોગ પર એડ કરવાનો થશે.
http://whos.amung.us/showcase/ આ સાઈટ ખોલો.
તેમાં કોડ આપેલ હશે તે તમારા બ્લોગમાં એડ કરો.
બ્લોગરમાં લેઆઉટ પર કલક કરી એડ ગેજેટ પર ક્લિક કરો. તેમાં HTML/JavaScript પર ક્લિક કરી પેલો કોડ મૂકી સેવ કરો.
બસ તમે તમારા બ્લોગમાં ઓનલાઈન વિઝીટર જોઈ શકશો.
વર્ડપ્રેસમાં વિજેકત પર ક્લિક કરી ટેક્સ નામનું વિજેક્ત લઇ તેમાં કોડ પેસ્ટ કરો. અને સેવ આપો.

COMMENTS