તમારી સાઈટનો એલેક્ઝા રેન્ક જાણો ની વાત અગાઉ ના લેખમાં કરી ગયા છીએ. તો એજ અનુસંધાને બ્લોગર કર વર્ડપ્રેસમાં એલેક્ઝા ગેજેટ કેવી રીતે ઉમે...
તમારી સાઈટનો એલેક્ઝા રેન્ક જાણો ની વાત અગાઉ ના લેખમાં કરી ગયા છીએ. તો એજ અનુસંધાને બ્લોગર કર વર્ડપ્રેસમાં એલેક્ઝા ગેજેટ કેવી રીતે ઉમેરવો?
જે લોકોને ખ્યાલ છે તેમને માટે આ વાત સામાન્ય છે, પણ ઘણા મિત્રો પૂછતા હોય
છે ત્યારે એમ થાય કે વાત ભલે સામાન્ય હોય પણ પોસ્ટ કરાવી તો જોઈએ. જેથી
બધાને ખયાલ આવે. નવા બ્લોગર ને પણ ઉપયોગી થાય.
તો મૂળ વાત પર આવીએ...એલેક્ઝા નો ગેજેટ કઈ રીતે એડ કરવો?
સૌ પ્રથમ http://www.alexa.com/siteowners/widgets લીંક ઓપન કરો.
ત્યાર બાદ તમારું ડોમેઈન એડ કરો.
Build Widget પર ક્લિક કરો.
તમારે જે પ્રકારે ગેજેટ જોઈએ છે તે પસંદ કરો.
કોડ કોપી કરી તમારા બ્લોગમાં પેસ્ટ કરો. અને સેવ કરો.
બસ, તમારી સાઈટ કે બ્લોગ પર તમારી અલેક્ઝા રેન્ક જોઈ શકાશે
COMMENTS