અહી પ્રથમ વખત રાજ્ય કક્ષાનું ગણિતનું એક ઈનોવેશન એ બીજી ઈનોવેટીવ વેબસાઈટ પર મુકવામાં આવ્યુ છે. સુરેન્દ્રનગર જીલ્લાના પાતડી તાલુકાના સી...
અહી પ્રથમ વખત રાજ્ય કક્ષાનું ગણિતનું એક ઈનોવેશન એ બીજી ઈનોવેટીવ વેબસાઈટ પર મુકવામાં આવ્યુ છે. સુરેન્દ્રનગર જીલ્લાના પાતડી તાલુકાના સી.આર.સી. હેમંત પટેલ એ એક ગણિતનો સોફ્ટવેર તૈયાર કરેલ છે. તેમની ઈચ્છા અનુસાર વધુ શેર થાય તે હેતુંથી અહી તે સોફ્ટવેર મુકેલ છે.
આ એક ગાણિતીક એક્સેલ ફાઈલ છે. જેની મદદથી બાળકને સહેલાઈથી ગણિત અને ગણન શીખવી શકાય છે.
આ સોફ્ટવેર ડાઉનલોડ કરવા :- [અહી ક્લિક કરો##download##]
સુચના :- આ સોફ્ટવેર એક ઈનોવેશન છે. માટે તેનો બીજે ઉપયોગ ન કરવો અને જેણે બનાવેલ છે તેમને તેનું પૂરું ક્રેડીટ આપવું.
COMMENTS