$type=ticker$meta=0$readmore=0$snippet=0$columns=4

બ્લોગ માટે SITEMAP કેમ બનાવવો

SHARE:

નમસ્કાર મિત્રો,                 સાઇટમેપ એ એક એવુ પેજ છે કે જેમા પાછલી બધીજ પ્રકાશિત પોસ્ટો  દેખાડે છે, પણ બ્લોગર આપણ ને સાઇડબાર મા એક જ વ...

નમસ્કાર મિત્રો,

સાઇટમેપ એ એક એવુ પેજ છે કે જેમા પાછલી બધીજ પ્રકાશિત પોસ્ટો  દેખાડે છે, પણ બ્લોગર આપણ ને સાઇડબાર મા એક જ વિજેટ લેબલ / આર્કાઇવ નામે આપે છે. જેનાથી જાજો ફાયદો થતો નથી. તે માટે આપણે એક એવુ પેજ બનાવવુ પડે કે તે પેજ પર કોઇપણ જઇને આપણી બધી જ જુની પોસ્ટો જોઇ શકે.
આ પેજ ને આપણે સાઇટમેપ ની જેમ ઉપયોગ કરી શકીએ.

Blogger by default આપણને archive કે sitemap પેજ આપતુ નથી, તેથી આપણી ઘણી બધી ઉપયોગી અને કામની posts આપણા મુલાકાતીઓ સુધી પહોંચી શકતી નથી તેના માટે આપણે સરસ મજાનુ સાઇટમેપ પેજ બનાવવુ પડે. તો ચાલો જોઇએ કેવી રીતે બને છે સાઇટમેપ...

૧. સૌ પ્રથમ Blogger Account મા login કરો, અને ડેશબોર્ડ પર Page પર જઇને New Page ઉપર click કરો.

૨. હવે HTML tab પર click કરો અને Editor માં જે પણ વિગત હોય તે બધી જ વિગત delete કરી નાખો.

૩. પેજ ને શીર્ષક આપી નીચે આપેલા code copy – paste કરી નાખો.

Code paste  કર્યા પછી સેંટીગ ચેક કરી Publish પર કલીક કરો.
હવે તમે જ્યારે પણ સાઇટમેપ પેજ ચેક કરશો તો તમારા તમામ આર્ટીકલ ની યાદી તારીખ સાથે જોવા મળશે.....

COMMENTS

BLOGGER: 3
Loading...
નામ

અંગ્રેજી,3,આધાર કાર્ડ,1,ઇન્ટરનેટ ટીપ્સ,8,ઉપયોગી વેબસાઇટ,3,એકમ કસોટી,4,ગણિત,11,ગુજરાતી,8,જ્ઞાનપરબ,1,ટિપ્સ & યુક્તિઓ,7,દિવાદાંડી,1,નેટ સફર,7,પર્યાવરણ,5,પાઠ્યપુસ્તકો,1,પ્રદર્શન,1,પ્રાથમિક,12,પ્રાર્થના,1,પ્રોજેકટ,7,બ્લોગ ગેજેટ,5,બ્લોગ હેલ્પ,8,વિજ્ઞાન અને ટેકનોલોજી,5,વીડીયો,2,સફારી,4,સામાજીક વિજ્ઞાન,5,હિન્દી,2,Apps,2,Computer Tips,7,Excel,2,L.K.G.,6,PPT,3,S.K.G.,6,STD - 1,10,STD - 10,12,STD - 12,3,STD - 2,5,STD - 3,5,STD - 4,7,STD - 5,8,STD - 6,31,STD - 7,25,STD - 8,27,STD - 9,8,Text Book,2,
ltr
item
સરવૈયા પંકજ: બ્લોગ માટે SITEMAP કેમ બનાવવો
બ્લોગ માટે SITEMAP કેમ બનાવવો
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEglPQMWIQNonRloLv5gM5lh8UnR-HIAUMK7oOF_D5D8NKkfD4hMIHRKcZLVyD-gdTCfvsVi8ljXB-YNwLGMVu1xz-I18JWLJ-bBl-rLniBk6PjU0PyuIkpPfLoS0BFVovkYIcGYZElF_Fdl/s1600/pbsarvaiya2.png
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEglPQMWIQNonRloLv5gM5lh8UnR-HIAUMK7oOF_D5D8NKkfD4hMIHRKcZLVyD-gdTCfvsVi8ljXB-YNwLGMVu1xz-I18JWLJ-bBl-rLniBk6PjU0PyuIkpPfLoS0BFVovkYIcGYZElF_Fdl/s72-c/pbsarvaiya2.png
સરવૈયા પંકજ
http://pbsarvaiya.blogspot.com/2016/04/blog-post.html
http://pbsarvaiya.blogspot.com/
http://pbsarvaiya.blogspot.com/
http://pbsarvaiya.blogspot.com/2016/04/blog-post.html
true
5578818469522004790
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy