નમસ્તે. માર્ચ 2016માં ધોરણ 10ની આવનારી ગુજરાત બોર્ડની પરીક્ષા માટે સામાજિક વિજ્ઞાન વિષયની તૈયારી માટે 100 માર્કના 5 પેપર સેટ મેં તૈયાર...
નમસ્તે. માર્ચ 2016માં ધોરણ 10ની આવનારી ગુજરાત બોર્ડની પરીક્ષા માટે સામાજિક વિજ્ઞાન વિષયની તૈયારી માટે 100 માર્કના 5 પેપર સેટ મેં તૈયાર કરી અહીંયા મુક્યા છે. અહીં તમને માહિતી માટે 1 PDF ફાઇલ, રાઉન્ડની ફાઇલ તેમજ વિભાગ 1 ના જવાબની ફાઇલ મુકેલ છે. આ પોષ્ટને વધુમાં વધુ શેર કરજો જેથી દરેક વિદ્યાર્થીને લાભ મળે.
લીગલ પેજમાં પ્રિન્ટ વ્યવસ્થિત આવશે
રાઉન્ડ 1 પ્રશ્નપત્ર : અહીં ક્લિક કરો
રાઉન્ડ 1 જવાબવહી : અહીં ક્લિક કરો
રાઉન્ડ 2 પ્રશ્નપત્ર : અહીં ક્લિક કરો
રાઉન્ડ 2 જવાબવહી : અહીં ક્લિક કરો
રાઉન્ડ 3 પ્રશ્નપત્ર : અહીં ક્લિક કરો
રાઉન્ડ 3 જવાબવહી : અહીં ક્લિક કરો
રાઉન્ડ 4 પ્રશ્નપત્ર : અહીં ક્લિક કરો
રાઉન્ડ 4 જવાબવહી : અહીં ક્લિક કરો
રાઉન્ડ 5 પ્રશ્નપત્ર : અહી ક્લિક કરો
રાઉન્ડ 5 જવાબવહી : અહીં ક્લિક કરો
નમસ્કાર મિત્રો. આગામી 14 માર્ચના રોજ ગુજરાત બોર્ડ દ્વારા લેવાતી SSC પરીક્ષામાં સામાજિક વિજ્ઞાન વિષયનું પેપર હોય અહીં થોડા સુચન (મારો વ્યક્તિગત મત) કરું તે આપને ઉપયોગી થશે તેવી આશા સાથે રામ જીજ્ઞેશ તરફથી આપને પરીક્ષાની શુભકામના.
રાઉન્ડ 2 પ્રશ્નપત્ર : અહીં ક્લિક કરો
રાઉન્ડ 2 જવાબવહી : અહીં ક્લિક કરો
રાઉન્ડ 3 પ્રશ્નપત્ર : અહીં ક્લિક કરો
રાઉન્ડ 3 જવાબવહી : અહીં ક્લિક કરો
રાઉન્ડ 4 પ્રશ્નપત્ર : અહીં ક્લિક કરો
રાઉન્ડ 4 જવાબવહી : અહીં ક્લિક કરો
રાઉન્ડ 5 પ્રશ્નપત્ર : અહી ક્લિક કરો
રાઉન્ડ 5 જવાબવહી : અહીં ક્લિક કરો
| |
નમસ્કાર મિત્રો. આગામી 14 માર્ચના રોજ ગુજરાત બોર્ડ દ્વારા લેવાતી SSC પરીક્ષામાં સામાજિક વિજ્ઞાન વિષયનું પેપર હોય અહીં થોડા સુચન (મારો વ્યક્તિગત મત) કરું તે આપને ઉપયોગી થશે તેવી આશા સાથે રામ જીજ્ઞેશ તરફથી આપને પરીક્ષાની શુભકામના.
- MCQ લખતી વખતે ઉતાવળ ના કરવી
- 5 (પાંચ) ગુણના 3 પ્રશ્ન પુછાય છે.
- જેમાં 1 પ્રશ્ન ઇતિહાસ વિભાગ માંથી, 1 ભૂગોળ અને 1 અર્થશાસ્ત્ર માંથી...
- ઇતિહાસ વિભાગનો પ્રશ્ન સામાન્ય રીતે પાથ 4, 5 અને 7 માંથી પુછાય છે
- ભૂગોળ માંથી 5 માર્કના નકશા પુછાતા હોવાથી પ્રશ્ન પૂછતો નથી
- અને નકશા પાઠ 8 થી 15 થીજ પુછાય છે.
- નકશામાં સામાન્ય રીતે 1 પાક, માર્ગ, ખનીજ, અભ્યારણ્ય-ઉદ્યાન, ધાતુ જમીન વગેરે પુછાય છે.
- અર્થશાસ્ત્ર વિભાગ માંથી માત્ર પાઠ 18 અને 19 માંથી જ 1 પ્રશ્ન પુછાય છે.
- સમાજમાં વધુ પળતા સમજને લગતા પ્રશ્નો હોય પેહલા પ્રશ્ન સમજો
- વિભાગ B ની મુખ્ય જવાબવહીના છેલ્લા પેજ પર નકશો આપેલ હશે ત્યાં તમારે નકશા પૂરવણી કરવાની થાય છે.
- નકશામાં ચેકચાક ના કરવી
- નકશાની વિગતો સચોટ દર્શાવવી
- પ્રશ્નના જવાબ માં મુંજવણ થાય ત્યારે માત્ર દિલની વાત માનવી
- વિભાગ B માં પ્રશ્ન નંબર પછી સીધોજ જવાબ લખવાની શરૂઆત કરી દેવી.
- અથવાના પ્રશ્નોના જવાબ લખવાજ નહિ કેમ કે તેના કરતા વધુ સમય અન્ય પ્રશ્નમાં આપવાથી તે વધુ સારો લખાશે.
- સૌથી અગત્યનું તમારા નંબર અને માહિતી ખુબજ કાળજીપૂર્વક લખજો નહીંતર તમે ગમે તેટલું સારું કેમ ના લખ્યું હોય પણ પરિણામ નહિ આવે.
- પેપર ખુબજ સરળ અને સમજને લગતું હશે માટે ગભરાવાની જરૂર નથી
COMMENTS