નમસ્કાર... અહીં ધોરણ 8 ગણિત માટે ઉપયોગી થાય તેવી ગણ-પરિચયની PPT ફાઈલ મુકેલ છે. આ ફાઈલ જીતેનભાઈ રાઠોડ (વાજડી પ્રા. શાળા, ઉના) એ બનાવેલ ...
નમસ્કાર...
અહીં ધોરણ 8 ગણિત માટે ઉપયોગી થાય તેવી ગણ-પરિચયની PPT ફાઈલ મુકેલ છે. આ ફાઈલ જીતેનભાઈ રાઠોડ (વાજડી પ્રા. શાળા, ઉના) એ બનાવેલ છે. તેમનો આભાર.
આ ફાઈલ માટે તમારા PC માં LMG-ARUN ફોન્ટ ઈનસ્ટોલ થયેલ હોવા જોઈએ તો જ તમે આ ફાઈલ જોઈ શકશો.
→ ગણ-પરિચય PPT ડાઉનલોડ કરવા :- અહીં ક્લિક કરો
વિષય ગણ-પરિચય (ગણિત) છે.
ક્વિઝ ફાઈલ ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો
ફાઈલ સાઈઝ માત્ર 74.8 KB જ.


COMMENTS