ઇન્ટરનેટ યૂઝર્સને સૌથી મોટી ચિંતા ઇન્ટરનેટ સ્પીડની હોય છે. વારંવાર ઘટી જતી સ્પીડના કારણે કેટલાક કામ અટકી પડે છે. ઇન્ટરનેટની સ્પીડ વધારવા મ...
ઇન્ટરનેટ યૂઝર્સને સૌથી મોટી ચિંતા ઇન્ટરનેટ સ્પીડની હોય છે. વારંવાર ઘટી જતી સ્પીડના કારણે કેટલાક કામ અટકી પડે છે. ઇન્ટરનેટની સ્પીડ વધારવા માટે કેટલીક સરળ ટ્રિક્સ પણ છે. અહીં તમને divyabhaskar.com બતાવે છે એવી બે સરળ ટ્રિક્સ જેની મદદથી તમે વિન્ડોઝ 7 અને 8માં ઇન્ટરનેટ સ્પીડ વધારી શકો છો.
ટ્રિક-1
1. Start મેન્યૂમાં જાવ.
2. અહીં Runમાં જઇને Gpedit.msc ટાઇપ કરો પછી Enter પ્રેસ કરો.
4. હવે એક નવી ટેબ ઓપન થશે તેમાં Computer configurathion ઓપ્શન પર ક્લિક કરો.
5. ત્યારબાદ Administrative templates પર ક્લિક કરો.
2. અહીં Runમાં જઇને Gpedit.msc ટાઇપ કરો પછી Enter પ્રેસ કરો.
4. હવે એક નવી ટેબ ઓપન થશે તેમાં Computer configurathion ઓપ્શન પર ક્લિક કરો.
5. ત્યારબાદ Administrative templates પર ક્લિક કરો.
6. Administrative templates પર ક્લિક કરીને Network પર ક્લિક કરો.
7. હવે સામે ઘણાબધા ઓપ્શન દેખાશે તેમાંથી તમારે Qos Packet Scheduler ઓપ્શનને સિલેક્ટ કરવો
આ સ્ટેપ્સને ફરીથી કરવાથી ઇન્ટરનેટની સ્પીડમાં વધારો થશે.8. હવે Limits reservable bandwidth પર ક્લિક કરો.
9. એક નવી ટેબ ખુલશે તેમાં 3 ઓપ્શન હશે અહીં Disabledને સિલેક્ટ કરી દો.
10. છેલ્લે Apply પર ક્લિક કરીને OK કરી દો.
ટ્રિક-2
1. Start મેન્યૂમાં જાવ.
2. હવે Command Promptમાં જઇને Run As Administrativeને સિલેક્ટ કરો.
3. netsh interface tcp set global autotuning=disabled ટાઇપ કરો.
4. ત્યારપછી OK કરી દો. જો તમે કમાન્ડ બરાબર ટાઇપ કર્યો હશે તો આ કામ કરશે.
આ સ્ટેપ્સ તમારી ઇન્ટરનેટ સ્પીડ વધારવા માટે હેલ્પફૂલ થઇ શકે છે.

COMMENTS