નમસ્કાર... પ્રાથમિક શિક્ષણમાં ગણિત બહુ અગત્યનું છે. તેથી તેને જુદી અને નવી રીતથી શીખવવામાં આવે તો તે ઉપયોગી સાબિત થાય છે. અહીં ગણિત ...
નમસ્કાર...
પ્રાથમિક શિક્ષણમાં ગણિત બહુ અગત્યનું છે. તેથી તેને જુદી અને નવી રીતથી શીખવવામાં આવે તો તે ઉપયોગી સાબિત થાય છે.
અહીં ગણિત ડિઝીટલ રીતથી ભણાવવા માટે તેના કેટલાક પી.સી. સોફ્ટવેર આપેલા છે.
આ સોફ્ટવેર માત્ર પ્રાથમિક અભ્યાસ માટેના એટલે કે ધોરણ 1 થી 4 સુધી ઉપયોગી છે. આ માત્ર કમ્પ્યુટરમાં જ ચાલતા સોફ્ટવેર છે.
જુઓ નીચે અને તમને ગમતો સોફ્ટવેર ડાઉનલોડ બટન પર ક્લિક કરી કમ્પ્યુટરમા ઈનસ્ટોલ કરો.
1. સાદું ગણિત :- ડાઉનલોડ
2. 1 થી 100 સંખ્યાઓ :- ડાઉનલોડ
3. ઘડિયા 1 થી 10 :- ડાઉનલોડ
4. ઘડિયા 11 થી 20 :- ડાઉનલોડ
5. પૂર્ણાંક સંખ્યાઓ :- ડાઉનલોડ
6. રોમન આંકડાઓ :- ડાઉનલોડ


COMMENTS